Skip to main content

એબીસીડી એબીસીડી ઘોડા દોડાવો


એબીસીડી એબીસીડી

ઘોડા દોડાવો

ઘોડાની ટાંગ તૂટી મલમ લગાવો

મલમ ઉપર માખી બેસી

ચાદર ઓઢાડો

ચાદરનો છેડો ફાટ્યો

દરજી બોલાવો

દરજીની સોય તૂટી

લુહાર બોલાવો

લુહારનો વાંસલો ભાંગ્યો

સુથાર બોલાવો

સુથારનો હાથ તૂટ્યો

ડૉક્ટર બોલાવો

ડૉક્ટરની પેટી ચોરાઈ

પોલીસ બોલાવો

પોલીસની ટોપી ઊડી

તાળી વગાડો


ABCD ABCD GHODA DODAO - Gujarati kids song video

Comments

Popular posts from this blog

આવ રે વરસાદ, ઘેબરીઓ પરસાદ

આવ રે વરસાદ, ઘેબરીઓ પરસાદ ઊની ઊની રોટલી ને કારેલાનું શાક આવ રે વરસાદ, નેવલે પાણી નઠારી છોકરીને દેડકે તાણી aav re varsad dhebariyo parasad gujarati child song baal geeto

એકડે એક પાપડ શેક

એકડે એક પાપડ શેક બગડે બે ચોપડી લે ત્રગડે ત્રણ વેઢા ગણ ચોગડે ચાર બેડો પાર પાંચડે પાંચ કવિતા વાંચ છગડે છ ન શીખે તે ઢ સાતડે સાત સાંભળો વાત આઠડે આઠ લખજો પાઠ નવડે નવ લડશો નવ એકડે મીંડે દશ બસ હવે બસ ekde ek papad shek gujarati child song baal geeto